Sbs Gujarati - Sbs
એન્ટીબાયોટીક્સના ઉપયોગમાં વધારો એટલે સ્વાથ્ય સાથે થતી છેડછાડ
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 0:11:15
- Mas informaciones
Informações:
Sinopsis
ઓસ્ટ્રેલિયામાં એન્ટીબાયોટીક્સના ઉપયોગની માત્રામાં વધારો એક ચિંતાજનક બાબત છે. તબીબી નિષ્ણાતની ચેતવણી મુજબ એન્ટીબાયોટીક્સથી સ્વાસ્થ્યની નવી સમસ્યાઓ ઉભી થાય તો તેના પરિણામો ગંભીર ભોગવવા પડી શકે છે. મેલ્બર્ન સ્થિત ડોક્ટર ગીતાંજલિ શર્મા પાસેથી એન્ટીબાયોટીક્સ અને તેની અસરો વિશે જાણીએ.