Sbs Gujarati - Sbs
દરિયાનો આનંદ માણો અને સુરક્ષિત રહો, જાણો સ્વિમ સેફ્ટી નિષ્ણાતોની ટીપ્સ
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 0:08:38
- Mas informaciones
Informações:
Sinopsis
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં દરિયામાં કે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 21 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ ઉનાળા દરમિયાન હજી તીવ્ર ગરમી વાળા દિવસોની આગાહી છે ત્યારે રાહત મેળવવા બીચ પર કે પૂલમાં જાઓ તે પહેલા તમારી અને પરિવારની સુરક્ષા માટે સેફટી નિષ્ણાતોની ટીપ્સ જાણી લો.