Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:20:45
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 19 February 2024 - ૧૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • From postie to Big Bash star: Nikhil left cricket career in India to chase dream in Australia - રેસ્ટોરન્ટમાં નોકરી કરી ભારતીયમૂળના ક્રિકેટર નિખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશની ટી20 ટીમમાં સ્થાન મેળવ્યું

    19/02/2024 Duración: 13min

    Nikhil Chaudhary made headlines when he debuted for the Hobart Hurricanes in the Big Bash League. He shares the challenges of his unusual career trajectory. - ક્રિકેટર નિખિલ ચૌધરીએ ભારતમાં ક્રિકેટ કારકિર્દી છોડવાનો કપરો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયામાં રેસ્ટોરન્ટમાં તથા ઓસ્ટ્રેલિયા પોસ્ટમાં નોકરી કરી. આખરે, તેની મહેનત રંગ લાવી અને દેશની બિગ બેશ લીગ ટી20 ક્રિકેટ માટેની હોબાર્ટ હરિકેન્સ ટીમમાં તેની પસંદગી થઇ. નિખિલની ક્રિકેટની દુનિયામાં સફર, પડકારો અને સફળતા વિશે તેની પાસેથી જાણો.

  • SBS Gujarati News Bulletin 16 February 2024 - ૧૬ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    16/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 16 વિઘા જમીન પર 400 કારીગરોએ બનાવ્યો ગુજરાતી ફિલ્મ કસૂંબોનો સેટ

    16/02/2024 Duración: 13min

    નવલકથા 'અમર બલિદાન' પર આધારિત ફિલ્મ કસૂંબો, ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઇ રહી છે. ગુજરાતની શેત્રુંજય પર્વતમાળાની વચ્ચે બનેલી ઐતિહાસિક ઘટના પરથી નિર્માણ પામેલી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે ફિલ્મના લેખક રામ મોરી.

  • વિવિધ ધર્મોના સહયોગથી નિર્માણ પામ્યું અબુ ધાબીનું પ્રથમ BAPS હિન્દુ મંદિર

    16/02/2024 Duración: 02min

    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ આરબ અમિરાતના સૌથી મોટા અને અબુ ધાબી સ્થિત પ્રથમ મંદિર BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. 700 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મંદિરની વિશેષતાઓ વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 15 February 2024 - ૧૫ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to start your small business in Australia - ઓસ્ટ્રેલિયામાં નાના પાયે વ્યવસાય શરૂ કરવો છે? જાણો, કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

    15/02/2024 Duración: 09min

    Starting a business in Australia has several advantages. These include support for innovation, entrepreneurship, and small business growth through infrastructure, a skilled workforce, government initiatives, grants, funding, and tax incentives. - ઓસ્ટ્રેલિયામાં વેપાર શરૂ કરવાના ઘણા ફાયદા છે. જેમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ કાર્યબળ, સરકારી પહેલ, અનુદાન, ભંડોળ અને કર પ્રોત્સાહનો દ્વારા નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને નાના વ્યવસાય માટે સહાયનો સમાવેશ થાય છે. જાણો, નાના પાયે વ્યવસાય શરૂ કરવા જરૂરી બાબતો વિશે.

  • SBS Gujarati News Bulletin 14 February 2024 - ૧૪ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    14/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયન-ગુજરાતી રવિ અને ઇન્ડોનેશિયન જુલિયાનાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીથી દાંપત્યજીવન સુધીની પ્રેમ કહાની

    14/02/2024 Duración: 15min

    વેલેન્ટાઇન્સ ડે: એક અસાધારણ યુગલ જેમણે પ્રેમ, સંસ્કૃતિ અને વિવિધતાને પોતાના જીવનમાં અપનાવીને પ્રભુતામાં પગલાં પાડ્યા.આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી પ્રેમ કથા સરહદો અને સંસ્કૃતિઓથી કેવી રીતે આગળ છે એ વિશે મેલ્બર્ન સ્થિત ગુજરાતી રવિ ચંદારાણા અને ઇન્ડોનેશિયન જુલિયાના પાસેથી જાણિએ.

  • SBS Gujarati News Bulletin 13 February 2024 - ૧૩ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    13/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • રેડિયો: માહિતી,મનોરંજન અને શિક્ષણની સદી

    13/02/2024 Duración: 10min

    વર્લ્ડ રેડિયો ડે 2024 નિમિત્તે પોતાના સંસ્મરણો વાગોળતા, રેડિયોનું તેમના જીવનમાં મહત્વ જણાવતા ઓસ્ટ્રેલિયા અને ભારતના રેડિયો પ્રોડ્યુસર.

  • SBS Gujarati News Bulletin 12 February 2024 - ૧૨ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 9 February 2024 - ૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    09/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતી રવિ ચંદારાણાની ઈન્ડોનેશિયન પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં લ્યૂનર ન્યૂ યરની ઉજવણી

    09/02/2024 Duración: 16min

    Lunar New Year એ લોકો માટે પરંપરાઓનું સન્માન કરવાનો, પ્રિયજનો સાથે સમય પસાર કરીને આવતા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરવાનો આનંદમય ઉત્સવ છે. મેલ્બર્ન સ્થિત ભારતીયમૂળના રવિ ચંદારાણા કેવી રીતે તેમના મૂળ ઇન્ડોનેશિયાના પત્નિ જુલિયાના સાથે તહેવારની ઉજવણી કરે છે આવો, તેમની પાસેથી જાણિએ.

  • SBS Gujarati News Bulletin 8 February 2024 - ૮ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    08/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • બાળકો માટે અસ્થમા, દમની બીમારી માટેની દવા આત્મહત્યાના ત્રણ બનાવો માટે જવાબદાર

    08/02/2024 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા આત્મહત્યાના ત્રણ બનાવોમાં બાળકોની અસ્થમાની દવા જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત, અનેક આડ અસરો જોવા મળ્યા પછી પણ આ દવા શા માટે હજી ઉપયોગમાં લેવાય છે તથા દવાનું સેવન કરનાર દર્દીઓએ કેવા સાવચેતીના પગલા લેવા એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 7 February 2024 - ૭ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    07/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સરળ ભાષામાં સમજો સ્ટેજ 3 ટેક્સ કટ શું છે અને તમારા ટેક્સમાં કેટલો ફેરફાર આવી શકે

    07/02/2024 Duración: 10min

    ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે સ્ટેજ 3 ટેક્સ કટ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તે દેશના સામાન્ય રહેવાસીને કેવી રીતે અસર કરશે અને આવક વેરામાં કેટલો ફેરફાર થશે એ વિશે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટટ નયન પટેલ પાસેથી માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 6 February 2024 - ૬ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    06/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • બટર ચિકનની શોધના વિવાદ વચ્ચે સ્વાદિષ્ટ પનીર બટર મસાલા બનાવવાની રેસિપી જાણો

    06/02/2024 Duración: 06min

    ખૂબ જ પ્રિય ભારતીય વાનગી બટર ચિકનના કોણે બનાવી હતી તે અંગેનો કાનૂની વિવાદ દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. રેસીપીનો વિવાદ ભલે કાનૂની દાવ પેચમાં ફસાયો હોય પણ શાકાહારી સ્વાદના શોખીનો ચિકનને બદલે પનીર વાપરીને પનીર બટર મસાલા લહેજતથી માણે છે. તો આ વિવાદ સાથે પનીર બટર મસાલાની રેસિપી પણ જાણો.

página 19 de 25